________________
૩૩૪
આખા ફાટાગ્રાફ તમે જોશેા તા જણાઇ આવશે કે એના ચહેરા ઉપર હાસ્ય અને કરૂણરસના ચાક્કસ ચિન્હો એક-એક બાજુએ અકાયલા છે. જ્યારે આ એ રસ મળે છે ત્યારે તેનું પરિણામ બુધ્ધિવાળું જ આવે છે.
એકજ મુખાકૃતિમાં ત્રિવિધ ફેરફાર
અમેરિકાના સુપ્રસિધ્ધ લુટારા મીલરની મુખાકૃતિ અવલેકીએ. મીલર એકાપર ધાડ પાડવા માટે અતિ મશoર હતેા. તેનું ભેજું પણ ચાલાક અને કરામતવાળું હતું. સાથે તે ખૂની અને નિય નૃત્યેાવાળા પણ હતે. સામેના પાના પર રજુ થયેલી તેની મધ્યની છબી તેનું નમ્ર વ્યક્તિત્વ ખતાવે છે. ડાબી બાજુની છબી કે જે જમણી બાજુના એ અર્ધાં ભાગેાની બનેલી છે તે નરમ સ્વભાવ બતાવે છે જ્યારે જમણી બાજુની છી કે જે તેના ખરા સ્વભાવને પ્રકટ કરી દે છે તે તેનુ ખુની અને લુચ્ચું માનસ બતાવે છે. એક જ મુખાકૃતિમાં આ ત્રિવિધ ફેરકારા એ એવડા ચહેરાની જ કરામત છે.
ચહેરાઓની ખારીક તપાસ કરતાં આપણને જણાઈ આવશે કે બુધ્ધિશાળી, ગાંડા અને ગુન્હાખાર ચહેરાઓમાં કાઇક વખતે એવી તે! રેખાએ અકાયલી હોય છે કે જે તેમનામાં સામ્ય આણે છે. ચાર્લ્સ પીસ કે જે ખૂની અને ગુન્હેગારાના શહેનશાહ મનાતા હતા તેના ચહેરાનું અવલેાકન કરતાં એક મુખલક્ષણશાસ્ત્રીને મશહૂર કવિ–નાટયકાર અનૉં શાના જેવાં લક્ષણા તેનામાં માલમ પડયાં હતાં. પીસનું મસ્તક શાનાં જેવું જ માટુ અને વજનદાર ધુમ્મટનાં જેવું હતુ. નાક, આંખ તેમજ ખા ચિન્હો પણ લગભગ એક સરખાં જ હતાં. આમ છતાં પણ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com