________________
બધા સાથે મળતાવડે અને હસમુખો રહેતો હતો. લેકે તેને માટે ભવિષ્યમાં સારી આશા બાંધતા હતાં, પણ જ્યારે એ એકવીસ વર્ષને થયે ત્યારે એક ભયંકર ગુન્હામાં એ સપડાઈ ગયો. આ ગુન્હ હિંમતભરી ધાડને હતો. એમાં તે સખ્ત સજા પામ્યો. ખૂનીઓનાં લક્ષણે કેવાં હોય છે?
ઘણુ વખતે ગુહાર સ્વભાવ અમુક લક્ષણોથી પણ પારખી શકાય છે. એક પ્રસિદ્ધ મુખલક્ષણશાસ્ત્રી કે જેણે દશ હજાર ગુન્હેગારોના ફોટા અવલોક્યા હતા તે એવા નિર્ણય પર આવ્યો હતો કે ભાવ ભવાંવાળા, દેખાવડા ચહેરાવાળા, અને વિલક્ષણ વિકૃત કાનેવાળા માનવીઓ મુખ્યત્વે બીજાં કરતાં અધિક પ્રમાણમાં ખૂની હોય છે. એ જ પરીક્ષક પોતાના કથનની સાબીતી માટે નર્મન થન, પેટ્રીક જોન, રેજીર્નોલ્ડ હીંસ આદિ નામીચા ખૂનીઓના ચહેરા આપણી સમક્ષ મૂકે છે, ત્યારે એની એ અનુભવસિદ્ધ વાત આપણને માનવી જ પડે છે. બેવડાં ચહેરાવાળી મુખાકૃતિઓ
હવે આપણે બીજા પ્રકારનાં ચહેરા વિશે વિચાર કરીએ. આ ચહેરાઓને બેવડી મુખાકૃતિવાળા ચહેરા તરીકે ઓળખવામાં આવે છે. આવા ચહેરાવાળા માનવીઓ તદન જુદી જ ટાઈપના મનુષ્ય હોય છે. તેમનો સ્વભાવ પણ વિચિત્ર અને ન ઓળખાય એવો હોય છે. તેમના અંગતમાં અંગત મિત્રો પણ તેમના આ સ્વભાવને ખરા રૂપમાં પિછાની શકતાં નથી.
એડગર એલન પોને ચહેરે બેવડી મુખાકૃતિવાળે હતો. ચાલી ચેપ્લીનનો ચહેરે એકવડે જ છે. ચાલીના ચહેરાવાળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com