________________
એમની આંખા વ્યવસ્થિત અને પ્રમાણસર છે. આ ચિન્હા જ તેમનામાં વશીકરણ શક્તિ જન્માવે છે.
ખાન અબ્દુલ ગફરખાનના ચહેરા
૩૩૧
ખાન અબ્દુલ ગફરખાંના ચહેરા શાંત અને સૌમ્ય મુખાકૃતિ બતાવે છે. આવા ચહરાવાળાએ જાહેરમા કામ ન કરતાં અંદર રહીને કામ કરે તા
સારૂ કામ કરી શકે છે: વ્યવસ્થા—શક્તિ અને કુનેહભરી બુદ્ધિ માટે આવા ચહેરાવાળાએ ખાસ ૫કાય છે.
શુ નેપોલિયનના ચહેરા પત્રકાર જેવા છે?
યૂરેાપનાં એક કુશળ મસ્તકરેખા શાસ્ત્રીએ
નેપેાલિયનનાં ચહેરાને
એક પત્રકારનાં ચહેરા સાથે સરખાવી તેને પત્રકારના જેવા ચહેરાવાળા સાખીત કર્યાં હતા. આ વાતને કૈટ
લાક લેાકાએ ટકા પણ આપ્યા હતા. તેમનુ કહેવુ હતુ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
મહાન નૈપેાલિયનના ચહેરા પત્રકારનાં જેવા ચહેરાનું સૂચન કરાવે છે ખરા ?