________________
૩૩૦
એમની આંખેા સામાને આકવાની શકિત ધરાવે છે. એ જો કે ઊ'ડી જણાય છે તેા પણ તેનામાં જાદુભરી શક્તિ છે.
મૌલાના અબ્દુલ કલામ આઝાદના ચહેર
મૌલાના આઝાદના ચહેરા ગેાળ અને કંઇક પહોળેા છે. તેમની આંખે મેાટી છે. મુખ વિશાળ અને ભવ્ય છે. હડપચી નીચેનૈા ભાગ જરા વધુ પહેાળે છે. આ ચિન્હ ઉડી
અભ્યાસવૃત્તિ અનેસાહિત્ય પ્રત્યેનાં શાખનું સૂચન કરે છે. નાકની નીચેની રેખાએ ધીર અને શાન્ત ગભીર વાણીનાં સૂચક રૂપ છે. એમના ચહેરા
ઉપર પણ આકર્ષી ણુશક્તિ છૂપાયલી છે.
મહર્ષિ અરવિન્દ ધાય ના ચહેરા અદભૂત શક્તિનુ સૂચન કરાવે છે,
સરાજીની નાયડુના ચહેરા
શ્રીમતી સરાની નાય
ડુના ચહેરા ધીર, શાન્ત અને પ્રતિભાશાળી છે. તેમના મુખ ઉપર સામાને ડારવાની, તેને વશ બનાવવાની અને પેાતાનુ ધાર્યું' કરાવવાની શકિતએ છૂપાયલી છે. અણીવાળી હડપચી એ જ્ઞાન-ભૂખનુ સુચન કરાવે છે. કયારેક એ આધ્યાત્મિક શક્તિ પણ બતાવે છે. એમનું નાક તેમજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com