________________
૩૨૯
સ્વામી વિવેકાનંદને ચહેરો
સ્વામી વિવેકાનંદને ચહેરે ગોળ, સુડોળ અને વ્યવસ્થિત અવયવોવાળો છે. એમની બન્ને પ્રમાણસર છે જે આકર્ષણશકિતનું સૂચન કરે છે. મુખ પર અદભૂત છટા અને શાન્તિ જણાય છે. આવા ચહેરા મેટા પ્રતિભાશાળી માનવીઓનાં જ હોય છે.
;
-
ગોપાલકૃષ્ણ ગોખલેનો ચહેરો.
ગોપાલકૃષ્ણ ગોખલેને ચહેરે ગાળ અને પહોળો છે. આવો ચહેરો ધરાવનારાઓ નેતાગીરી ભેગવે છે. મેટાં સમૂહને આકર્ષવાની તેનામાં શક્તિ હોય છે અને માનવીને તે મંત્રમુગ્ધ બનાવી દે છે. શ્રી ગોખલેની મુખાકૃતિ ઠરેલ, બુધિથી ઓપતી અને કયારેક બચ્ચાંશાહી નિર્દોષ ભાવવાળી પણ જણાય છે. અરવિન્દ ઘેષની મુખાકૃતિ
મહાન સમાજ સુધારક શ્રી ગોપાલ શ્રી અરવિન્દ ઘોષનો
કૃણ ગેખલેને નીડર ચકિતવ ચહેરે લંબગોળ અને
રજુ કરતો ચહેરે વિશાળ ભાલ પ્રદેશવાળો
છે. આ લક્ષણો પ્રતિભાશાળી મુખમુદ્રા વ્યક્ત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-
!!! **
,
::
Vi/
,
છે
s.
Ss