________________
૧૯૧
ઉછીના વિચાર લેવાની તમને ટેવ પડી નથી. વ્યાપારની અંદર, સાહિત્યિક વિષયમાં અને કારીગરીના કામમાં તમે સારી રીતે કાવા એમ છે.
જો તમારૂ માથુ ચિન્તનશકિત, હમજશક્તિ અને નૈતિકશક્તિવાળા ભાગ તરફ વધતુ હાય તા તમે ધંધાદારી અના છે. ખાસ કરીને વકીલ કે ડોક્ટરના ધંધામાં તમે સારી રીતે કાવી શકા એમ છે. આ ઉપરાન્ત જો ભાષાવાળા ભાગ (આંખ નીચેના ભાગ) ખરાખર સ્પષ્ટ રીતે જણાતા હાય તા તે એક સારા વક્તાની, રાજદ્વારીની કે પછી મેટા પાર્લામેન્ટરીયનની સચાટ આગાહી કરાવે છે.
સફળ ધંધાદારી બનાવનારી શક્તિ
આ એ પ્રદેશે!ની સાથે ક્રિયાત્મક વિભાગ, કે જે કપાળની માજુના ભાગ પર આવેલા છે તેના જો સચાગ થતા હોય તા તે કાની વ્યવસ્થાશકિત અને યુક્તિરચનાની કુશળતા સૂચવે છે. જો મક્કમતા, દ્રઢ ઇચ્છાશક્તિ અને સામર્થ્ય ખરાખર રીતે વ્યાપક અને તે વ્યાપારમાં તમે જરૂર ફ્ે-તેહમદુ ચાવ છે. કારણ તમે એવા પ્રકારના માણસ છે, કે સામાને શુ' જોઇએ છે તેની શી ઇચ્છા છે, એ તરતજ સમજી શકા છે. વ્યાપાર-ધંધામાં ગ્રાહકનું મન ભણવાની કુનેહ અજમ ગણાય છે અને જો તમારા મસ્તકના આ વિભાગ ખરાખર રીતે વિકસેલા હાય તા તમે ધધામાં સારી રીતે ફાવી શકે! એમાં આશ્ચય નથી.
બુદ્ધિવિષયક શક્તિઓવાળા ભાગ તપાસ્યા પછી હવે આપણે માથાની ઉપરના ભાગ, કે જે નૈતિક મનાભાવનાના ભાગથી એાળખાય છે તેની તપાસ કરીએ. (જુએ ૧૮૩ માં પાના ઉપરની પાંચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com