________________
૨૭૬
મીઠાશવાળા અને
ભરપૂર જીવનશક્તિ રહેલી છે. આવા મળતાવડા સ્વભાવવાળા હોય છે. ગાલના વિવિધ લક્ષણે
- ગાલ ભરાવદાર હોય પણ રંગે ફીકા હોય તથા સહેજ ઢીલા હોય તે તે પિત પ્રકૃતિ બતાવે છે. આવા માણસો કામમાં ઢીલા અને આરામપ્રિય હોય છે.
શિકકા ગાલ શરીરની નાદુરસ્ત તબીયત સૂચવે છે.
સારી રીતે ઘડાયેલા અને છેક ગોળ, તેમ ભરાવદાર નહિ એવા ગાલ બુદ્ધિ અને સૌજન્ય સૂચક સમજવા.
પુરુષના ગાલ ઉપર કાળા તલની નિશાની હોય તો તેનું આયુષ્ય ઉત્તમ જાણવું. આવો મનુષ્ય સુખી બને છે.
જેના જમણા ગાલમાં કાળા તલ હોય તે માણસ સુખી બને છે. ડાબા ગાલમાં કાળા તલ ધરાવનારી સી ખોટી રીતે બદનામ થાય છે.
જેના ગાલ બેસી ગયા હોય, આંખે ઊંડી ઉતરી ગઈ હોય તેવા પુરુષને સિંહમુખી પુરુષ ગણવો. નાના ફડનવીસનો ચહેરે આવા જ ગાલયુક્ત હતા.
ગાલ પરનું હાડકું જો વધુ ઊંચું હોય તો તે વ્યવસ્થિત સ્વભાવવાળો બને છે. ક્યારેક એ પંચાતિયા પ્રવૃત્તિવાળો પણ થાય છે.
ગાલ લોહીથી ભરેલા, તથા ચહેરે બેઠા ઘાટને હોય તેવા પુરુષો ચપળ પ્રકૃતિના તથા સ્વાથી હોય છે. આવા પુરુષોથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com