________________
૩૨૧
વિશે અભિપ્રાય ઉચ્ચાર્યાં છે તે નીચે એના જ શબ્દોમાં વવામાં આવે છે.
હીટલરની આંખા
tr
“ થાડાંક વર્ષ પહેલાં મે જાતે હીટલરની મુલાકાત લીધી હતી. મને એના ચહેરા ટકા, જરાય મહત્વ વગરના અને સાધારણ જણાયેા. પરંતુ તેની આંખેા કે જેમાં હાસ્યને છાંટા પણ નહાતા, તે મને અસાધારણ લાગી. અને એથી હુ એવી ધારણા પર આવ્યા કે એ સ્વભાવે જક્કી, ક્રોધી, પેાતાનુ જ ધાયું કરાવે એવા પ્રતાપી હાવા જોઇએ.”
મુસેાલીનીનાં ભવાં
મુસાલીનીનાં સીધાં ભવાં અને તેની લખગાળ હડપચી તેની અથાગ કાર્યશક્તિનુ સુચન કરાવે છે. જ્યારે તેની પહાળી આંખા તકવાદી સ્વભાવનું દર્શન
કરાવે છે.”
ખીન એક મસ્તકશાસ્ત્રીએ મુસેાલીનીનાં ચ હે રાં ના લ ક્ષ ણે! ઉકેલતાં જણાવ્યું હતું. કે—તેના કપાળના મધ્ય ભાગ જોતાં
સુસેાલીનીને ચહેરો શેનું સૂચન કરાવે છે? એનામાં સુંદર યાદદાસ્તશક્તિ અને કુશાગ્ર–મુદ્ધિ હોવી જોઇએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com