________________
૩૨૬
નેવીલ ચેમ્બરલેનના ચહેર
સર નેવીલના ચહેરા તપાસતાં માલમ પડશે કે એની મુખાકૃતિ હિંમત, મક્કસ નિર્ણય, જુસ્સા અને જકી સ્વભાવ
રામસે સેકડૅનાલ્ડના ચહેરા લાગની અને ભાવનાવાદી વભાવનું સૂચન કરાવે છે.
પ્રદર્શિત કરે છે. એ વિચારવંત કરતાં અવલેાકનકાર વધુ છે. એનુ કપાળ જોતાં કહી શકાય કે તે અવલેાકન કરી શકે છે, જ્ઞાન સંગ્રહિત કરી શકે છે અને કામના ઢગલા હોવા છતાં આનંદ પણ કરી શકે છે. વચ્ચેનાં ભાગનું આખું કપાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com