________________
३२०
યુવાન ચહેરા
ઉપર વૃધ્ધાવસ્થા છવાઈ ગઈ અને
પાછા તેમના ચહેરા નામ, ઠરેલ અને પાચા બન્યા.
☆
વયની સાથે સાથે ચહેરાઓનાં ભાવમાં પણ પરિવર્તન થતું રહે છે. બાલ્યકાળમાં નરમ, ભેળે અને મુગ્ધ બનાવે એવા ચહેરા જુવાન વયે કાર, લુચ્ચા અને ક્રૂર પણ માલમ પડે છે. 'અને પાહે આજ ચહેરા વૃધ્ધાવસ્થાએ ઠરેલ, નરમ અને સુખદુઃખના અનુભવ નીતરતા પણ બને છે. અહી આ પાના ઉપર જે ચિત્રા આપ્યા છે તે એક જ મુખાકૃતિની ત્રણ જુદી જુદી અવસ્થાએ બતાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com