________________
३२३
નાકના મુખથી સહેજ ઉપર આવેલા તેને ચહેરે સંપૂર્ણ રીતે વિકસેલો છે. આ એકત્વની સચોટ નિશાની છે. તેનામાં તર્કશકિત છે તેમજ સામાને પિછાનવાની ચકોર બુધિ પણ છે. સ્વભાવે એ કંઈક જકકી પરતુ ધારેલું કામ કોઈપણ પ્રકારે પૂર્ણ કરવાની દ્રઢ મનોવૃતિ ધરાવે છે.”
“નવી રેખાઓએ તેમજ ગાંઠાઓએ મુસલીનીનાં સુંવાળા સફાઈદાર ચહેરાને પલટી નાંખી લાગણીઓથી ભરપૂર અને કંઈક નરમ બનાવી મૂકયો છે. અને તેને લઈને જ તે પ્રથમનાં કરતાં કંઈક ભીસ અને અશ્રદ્ધાવાન બનેલો જણાઈ આવે છે.” કમાલ આતાતુર્કને ચહેરો
કમાલ આતાતુર્કને ચહેરે વિશાળ અને જેનારને ડારી દે એવો હતો. એના ચહેરા ઉપર જે ચિન્હો હતાં તેનાથી એ નીડર, ચપળ, મહત્વાકાંક્ષી અને સુંદર દેખાતો હતો. જનરલ ગેરીંગને ચહેરો
જનરલ ગોરીગને ચહેરે આનંદી અને હસમુખે લાગે છે. જંદગીનાં બધાં સુખને તેણે અનુભવ કર્યો હોય એવો ભાવ તેના મુખ ઉપરથી જણાઈ આવે છે. પરંતુ તેના ચહેરામાં હિંમત અને ઘાતકીપણું પણ છૂપાયેલાં છે. તેના નાકનો આકાર મહત્વાકાંક્ષી સ્વભાવ બતાવે છે. લૉઈડ જ્યોર્જને ચહેરો
લોઈડ જર્જના ચહેરા પર જે ગાઢ શાનિત જણાઈ છે તેવી શાન્તિ ઘણાં ઓછાં માણસનાં મુખ ઉપર મળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com