________________
૩૧૮
નાકની રેખાઓ મોઢાની નીચેના ભાગ તરફ વક્રાકારે ગયેલી હોય અને તે મુખના ખુણાના ભાગ તરફથી આડી ગયેલી હોય તે તે ધરાવનાર હસમુખો અને પ્રેમાળ બને છે. પણ જે
રેખાઓ મુખના ખુણા તરફ જ અંકાયેલી હોય તો તેને ઘણાં સુખદુઃખ સહેવાં પડે છે. આવો માણસ સહનશિલવૃત્તિને હોય તો જ તે આ દુનિયામાં સફળતા મેળવી શકે છે.
S
.
ઈ
n:
*કી *
આંખોની વચ્ચેથી રેખાઓ ઊંડી થઈ ઉપર
જતી હોય તો તે ખરાબ ઇગ્લાન્ડના ભૂતપૂર્વ વડા પ્રધાન
સ્વભાવ સૂચવે છે. આ ઑલ્ડવીનને નેતાગીરી સૂચક ચહેરે.
રેખાઓ કેટલેક અંશે જકકી સ્વભાવ પણ પ્રદર્શિત કરે છે.
જેઓ ક્રોધી અને તુંડમિજાજી સ્વભાવના હોય છે, તેમના કપાળ પ્રદેશના ઉપરના ભાગ પર નાની સીધી કરચલીઓ પડેલી હોય છે. આવી રેખાઓ ધરાવનાર ધાંધલિયા સ્વભાવવાળ બને છે. | મુખની બન્ને બાજુએ રેખાઓ પડતી હોય તે તે હસમુખ અને માયાળુ સ્વભાવ બતાવે છે. આવા માનવીઓ લડાઈ ઝઘડાથી દૂર રહેવાનું પસંદ કરે છે અને સૌને પ્રિય થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com