________________
२७७
સ્ત્રીઓ વારંવાર છેતરાય છે. આવાઓની સાથે ભાગીદારીથી ધંધો કરવો પણ જોખમકારક છે.
કેવા ગાલવાળો સુખી અને દુ:ખી બને છે!
સામુદ્રિક દ્રષ્ટિએ વિચાર કરીએ તો લાલ અને મોટા ગાલ ધરાવનારે ભાગ્યશાળી બને છે. આવા ગાલ સર્વશ્રેષ્ઠ મનાયા છે. ગાલ ઊંચા અને પુલેલા હોય તે તે સ્વાથી સ્વભાવ બતાવે છે. ગાળ પાતળા અને રેમયુક્ત હોય તે તે અશુભ છે. સ્ત્રીનાં ગાલ લીસા અને ભરાવદાર હોય તે તે પ્રેમાળ સ્વભાવ દર્શાવે છે. ગાલ જાડા અને ખરબચડા હોય તે તે કુટિલ સ્વભાવનું સુચન કરાવે છે. સ્ત્રીના ગાલ ગોળ અને ભરેલા હોય તે તેને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે. સ્ત્રીઓના ગાલ
ગોરા ગોરા ગુલાબી ગાલ સ્ત્રી વર્ગના મુખકમળને અનેક રીતે શોભા આપે છે. સાથે સાથે તે શરીરની આરોગ્યતા, રક્તની વિપુલતા, પાચનશક્તિ, પ્રાણશકિત તથા તંદુરસ્તીનું પણ સુચન કરાવે છે. નાનું બાળક જે ગાલમાં ભરાવદાર હશે તો તેની શરીર તંદુરસ્તી પણ ઉત્તમ અને સારી જ રહેવાની. ગાલ અને માનવીની શોખવૃત્તિ
ગાલ માનવીના શેખેને પણ પ્રકટ કરાવી દે છે. સુંદર ગાલવાળો માનવી સંગીત, નૃત્ય, વિલાસનો શોખીન હોય છે. જેના ગાલ શુષ્ક અને બેસી ગયેલા છે તે માનવી કલા રસિક
અને અસંતોષી હોય છે. જેના ગાલ હોઠના ખુણા પાસેથી વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com