________________
૨૮૬
કર્યા છે તેમાં કાનનું કદ મેટું માલમ પડયું છે. દાદાભાઈ નવરેજજી, મોતીલાલ નહેરૂ વગેરે એના સૂચક પુરાવાઓ છે. જમણે કાન
જમણો કાન મોટો હોય, તે મનુષ્ય ગરીબ કુટુમ્બમાં જન્મેલ હોવા છતાં પણ લક્ષાધિપતિ બને છે.
ડાબે કાન
ડાબો કાન માટે હોય તેવા પુરુષને રાજદ્વારી ગુન્હાસર અથવા તે અન્ય બાબતમાં અપરાધી થઈને જેલમાં જવાને રોગ આવે છે.
કાનમાં ઊંચાણ-નીચાણવાળી જગ્યાઓ વધુ હોય તો તે કોમળ સ્વભાવનું સૂચક ચિન્હ છે. કાનને વચલે ભાગ જે લાં હોય તે તે તાલ-સુર આદિનું જ્ઞાન બતાવે છે.
કાન નાના મોટા હોય, તથા તેના વળાંકમાં અને પહોલાઈમાં ફેરફાર હોય, તેવા પુરુષની ચામડી જાડી હોય અને તે ચામડી પર સોનેરી રંગના આછા વાળ હોય, તો તે પુરુષ મહાન કર્તવ્યનિષ્ઠ અને બુદ્ધિશાળી બને છે. આવા પુનાં હાથથી અનેકેનું કલ્યાણ થાય છે. કાનની બુટ્ટીઓ
કાનની બુટ્ટીઓ જો લાંબી અને પહેલી હોય તો તે લાંબી જંદગીનું સૂચન કરાવે છે. બુટ્ટીઓ ઢીલી અને લબડતી હોય તો તે માયાળુ અને વિશ્વાસુ સ્વભાવ બતાવે છે. જેની બુટ્ટીઓ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com