________________
છે તથા જેએ મારામારીમાં પાવરધા છે તેએના કાન ગાળ અને સહેજ નાના માલમ પડયા છે. આ લેાકેાના કાન ઉપરના ભાગમાં સહેજ ઊંચા પણ હાય છે.
ફૂંકામાં કાનના લક્ષણેા નીચે મુજબ વર્ણવી શકાયઃ— ખરબચડા કાન જાડી સુદ્ધિ અને સખ્ત સ્વભાવ બતાવે છે. જાડા અને એડેળ કાન ગ્રામ્ય સ્વભાવ સૂચવે છે. પાતળા અને નાના કાન કામળ માનસિક લાગણીએ પ્રદર્શિત
કરે છે.
-
ટૂંકા કાન
પાછળ નમેલા કાત
આગળ નમેલા કાન
લાલ મોટા કાન
નાના કાત
―
—
૨૦૦
જુસ્સા અને માનુષી સ્વભાવની ન્યૂનતા.
સ્વાથી અને લાલચુ મનેાવૃત્તિ.
જડ અને આળસુ સ્વભાવ.
—
-
-
—
તીક્ષ્ણ શ્રવણશક્તિ.
નબળુ સ્વાસ્થ્ય અને નરમ સ્વભાવ.
દીઘ જીવન. કાનની લાલી જે લાંખી
લાંખા કાન અને પહેાળી હાય તેા તે લાંબી જીંદગીનું સુચન કરાવે છે.
સ્ત્રીનાં કાન કેવા હેાવા બેએ ?
સ્ત્રીના કાન જે લાંબા, સારા અને મરેાડદાર હાય તે તે સુખ-સંપત્તિ અપાવે છે. નાડીએથી ભરેલાં કાન અશુભ કહ્યા છે. કાન જો જલેબી જેવા આંકાથી રહિત હાય અને તે જો વાંકા હોય તેા તેને પણ અશુભ કહેવામાં આવ્યા છે.
પ્રમાણ કરતાં ટૂંકા કાન હોય તેા તે ધરાવનારી સ્ક્રી સુખી થતી નથી. જમણા કાન ઉપર શ્યામ તલ હેાય તે તે સ્ત્રી બુધ્ધિશાળી બને છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com