________________
૩૧૨:
વાળા ધનહિન અને ખીક મુખમુદ્રા ધરાવનારા ધુતારા બને છે. જેનું નીચું મુખ હોય છે તે પુત્રરહિત બને છે. કબ્રુસ માનવીનુ મુખ ગણુ જ નાનું હેાય છે. ભાગી પુરુષ પૂર્ણ અને સુંદર મુખવાળા હાય છે. જેનુ મુખ માંસાળ, માંસથી ઘટ્ટ, સ્નિગ્ધ અને પ્રકાશથી આપતુ હાય છે તે પુરુષ સદા સુખ ભાગવે છે. ચહેરા પરની રેખા અને કરચલીઓ
માણસના ચહેરા પર કેટલીક વખતે રેખાએ તેમજ કરચલીએ જણાઇ આવે છે. આ રેખાએ બે, ત્રણ કે તેથી વધુ પણ
ચહેરાની કરચલીઓ.
3
-
૧ આશ્ચર્ય સુચક
3 ઉદાસીન અને ઉત્સાહન્ય ચહેરે.
૪ — હસમુખા અને માયાળુ વભાવ દર્શાવતા ચહેરે.
ર
!!
—
એકાગ્રશ્રુધ્ધિ.
હાય છે. એલતી વખતે, હસતી વખતે કે પછી કંઇ અભિનય કરતી વખતે એ રેખા-કરચલીએ દ્રષ્ટિગેાચર થાય છે. આ રેખાએ માનવી જીવાન કે વૃદ્ધ હાય તેા પણ જણાઇ આવે છે. કેટલાકેાની માન્યતા છે કે માણસની અવસ્થાને લઈને જ એ કરચલીએ પડે છે, પરતુ ના તેમ નથી. કપાળ પરની રેખાએ એના પુરાવા છે. ગમે તેવા નાના બાળકનાં કપાળ પર પણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com