________________
૩૧૪
મસ્તકમાં ગ્રહનાં સ્થાન
મસ્તકમાં ગ્રહેાની સ્થિતિ કર્યાં અને કેવી રીતે ગેાઠવાયલી હોય છે તે તપાસીયે.
કપાળમાં રેખા અને ગ્રહરથાન નીચે મુજબનાં હાય છેઃ
૧–શનિરેખા ર–ગુરુરેખા ૩-મ’ગળરેખા ૪સૂર્ય રેખા પ–શુક્રરેખા ૬-બુધરેખા —ચન્દ્રરેખા ૮–સૂર્યસ્થાન –ચન્દ્રસ્થાન ૧૦-શુક્રસ્થાન ૧૧-બુધસ્થાન ૧૨-ગુરુસ્થાન ૧૩-શનિસ્થાન ૧૪-મગળસ્થાન.
એકથી સાત નંબર સુધીની રેખાએ કપાળમાં હાય છે. આઠ અને નવ નંબરની રેખાએ આંખના ખુણાઓમાં હોય છે. દશ નખરની રેખા એ આંખની વચ્ચે. અગીયાર નંબરનું સ્થાન નાક ઉપર. ખાર–તેરનું સ્થાન બન્ને કાન ઉપર અને ચૌદનુ સ્થાન ગાલ ઉપર છે.
શિનરેખા
મસ્તકમાં પ્રથમ નિરેખા આગળ જો ખાડાના જેવા આકાર હાય તા તે માણસ ખૂની અને કર હૃશ્યના તેમજ ચેાકડીનું ચિન્હ હાય તેા તે વિચિત્ર સાહસ કરનારા અને ઘાતકી પ્રકૃતિવાળા થાય છે.
ગુરુરેખા
મસ્તકમાં ગુરુરેખાનાં વચલા ભાગમાં ત્રિકાણ અથવા ધનુષાકાર ચિન્હ હાય તા તે માણસ શિલ્પવિદ્યા અથવા તે। પાપકારી કાર્યાંમાં યશસ્વી અને જમીન-જાગીરવાળા
અને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com