________________
૩૧૧
આવા ચહેરાવાળાએની હડપચી મજબુત, નાક સારા પ્રમાણમાં સીધું અને અમુક ખાસ પ્રમાણની ખાસિયતા તે ધરાવે છે. માઢું' બહુ મેાટું નહિ તેમજ વ્યવસ્થિત અને સાધારણ પ્રમાણમાં વળેલા હાડો તે ધરાવતા હશે.
એના ચહેરા ઉપર ઝળકાટ અને કંઈક અશાન્તિ માલમ પડશે. મુખ ઉપર પકાઇ તેમજ કાર્યકુશળતા સ્પષ્ટ પ્રમાણમાં દ્રષ્ટિગેાચર થશે.
સ્ત્રીનું મુખ કેવુ જોઈએ ?
સ્ત્રીનું મુખ માંસથી શાભતું, સુગધીવાળુ અને નરમ ભીનાશવાળુ' ગાળ હાય તા તે શુભ લક્ષણવાળું સમજવુ. ગૌરવનુ, વ્યવસ્થિત અને સુડેાળમુખ સ્રીનાં સૌન્દર્ય માં અગ્રસ્થાન ભાગવે છે. આવા ચહેરાવાળી સ્ત્રી દેખાવે શુભ છે, અને તે સારા ગુણ્ણા ધરાવનારી, પ્રિય અને કલ્યાણકારી અને છે.
સ્ત્રીનાં ચહેરા પરથી જ તેનાં લક્ષણેા વર્તાઇ જાય છે. કુલટા, પાપી અને કન્યાખેાર સ્ત્રીનું મુખ ખરમચડુ, કદરૂપું અને એક પ્રકારની કાળાશવાળું હોય છે. આવી સ્ત્રી દેખાવે અશુભ છે.
સામુદ્રિક દૃષ્ટિએ વિચાર કરીએ તે! જેનું સુંદર, ગેાળ અને સ્વચ્છ મુખ હોય તે મહારાજા થાય અથવા તેા તેના જેવું સુખ ભાગવે.
જેનું સ્ત્રીનાં જેવુ* મુખ હોય તે સંતાન રહિત બને છે. ગાળ—વર્તુળ મુખવાળા શઠ અને લુચ્ચું થાય છે. લાંબા મુખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com