________________
લીવરના રેગથી જ પીડાય છે. તેમને સારા કરવાને ઉપાય તેમનાં લીવરની સારવાર કરવાનું જ છે.
વિશાળ ચહેરાવાળાઓ જેવી રીતે લીવરના દર્દથી પીડાય છે તેવી જ રીતે લાંબા સાંકડા ચહેરાવાળા માનવીઓ મંદ જઠરાગ્નિથી પીડાય છે. આવા ચહેરાવાળાઓને સદા પાચનશક્તિની જ ફરિયાદ રહે છે. આ લોકે જે વ્યાયામ લે શરૂ કરે, કામનું પ્રમાણ વધારી દે તો તેમની આ ફરિયાદ દૂર થઈ જાય તેમાં શંકા નથી.
ચોખંડા ચહેરાવાળા અને શક્તિશાળી જડબાવાળા માનવીઓ પોતાની દ્રઢ ઇચ્છાશકિતથી માંદગી સામે ટકકર ઝીલે છે. તેઓ પિતાની લાગણીઓને છૂપાવી રાખવાની શક્તિ ધરાવે છે. આવી જાતના માનવીઓને સ્વભાવ ઝટ પારખી શકાતો નથી. કારણ તેઓ પિતાની લાગણીઓ અને ટેવોને છૂપાવતા ફરે છે.
મેટા મુખવાળે ચહેરે વાતડીયા સ્વભાવનું પ્રદર્શન કરાવે છે. આવા માણસોની જીભ તીખી હોય છે. તે વાત કરવાનું પસંદ કરે છે. તેમની વાત પણ રસભરી અને આકર્ષણ જમાવે એવી હોય છે. આવી જાતના મેઢાંવાળાએ જાહેર જીવન ગાળનારા હોય છે પરંતુ તેઓ નેતા બની શકતાં નથી. કપિમુખવાળો ચહેરો
કેટલાક માણસનું મુખ વાંદરા જેવું હોય છે. આવા મુખને કપિમુખ કહેવામાં આવે છે. આવા ચહેરાવાળાઓ લુચ્ચા, દગાખેર, છેતરનારા અને અપ્રમાણિક હોય છે. આ લોકોનું કપાળ નાનું અને નીચું હોય છે. તેમની આંખે અંદર ઊડી ગયેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com