________________
કામ કરી શકે છે. નવાં કરતાં જુની ઢબ તેમને વધુ ગમે છે,
એટલે તેઓ જુની રસમ મુજબ જ કામ કર્યું જાય છે. વિશાળ ચહેરો
s
ઘણાં માણસોની મુખાકૃતિ વિશાળ અને પહોળી હોય છે. આવાઓને વિશાળ ચહેરાવાળા તરીકે ઓળખવામાં આવે છે.
આ ચહેરે ઉદાર મનવૃતિ અને શક્તિશાળી મન પ્રદશિત કરે છે. આવો ચહેરે ધરાવનાર રચનાત્મક કાર્યક્રમમાં કુશળ હોય છે અને તે પોતાની પ્રભાવભરી કલ્પનાથી અનેકને પોતાના પ્રભાવમાં લાવી તેમની પાસેથી ધાર્યું કામ કરાવી શકે છે. જડબાં આખા અને ચોરસ હોય તો કલ્પનાશક્તિ વિશેષ
તેજ જાણવી. આવા ચહેરાપ્રેસીડન્ટ વિલ્સનને લંબગોળ મુખાકૃતિવા ચહેરે.
વાળા સાથે નકામી તકરાર
કે વાદવિવાદ કરી લડાઈમાં ઊતરવું હિતાવહ નથી કારણ સાધારણ રીતે જ તેઓ શરીરે મજબુત અને કસાયલા હોય છે.
ચહેરાઓ અને શરીર સ્વાધ્ય
આ લોકે સાધારણ રીતે વધુ ખાનારા માલમ પડ્યા છે. જ્યારે આ ચહેરાવાળા માણસે માંદા પડે છે ત્યારે તેઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com