________________
ચહેરા ધરાવનારા હુકમ માટે અને ઉચ્ચ દરજ્જો ભગવવા માટે જ સાચા હેાય છે. એનામાં નેતાગીરીની શક્તિએ હાય છે. નાકરાના સમૃહને કે પછી માણસાનાં મોટા જથ્થાને તે સહેલાથી દારી શકે છે. તેનામાં વ્યવસ્થાશક્તિ અને કુનેહબુદ્ધિ પણ સારી હાય છે. એને લઈને તેને ખ્યાતિ પણ મળે છે.
ગાળ ચહેરાવાળે માણસ સફળતાપૂર્વક વ્યાપાર ચલાવી શકે છે. મેનેજીંગ ડીરેક્ટર તરીકે કે પછી વ્યાપારી મુસાફર
૧
.30
૧
ર
૩૦૪
[મુખ્ય પ્રકારનાં ત્રણ ચહેરા દર્શાવતું ચિત્ર ]
ગાળ ચહેરા
નેતાવૃત્તિ
ચેખડા ચહેરા
કયાવૃત્તિ
ત્રિકાણાકાર ચહેરા
વિચારક
તરીકે તેએ સારૂ કામ કરી શકે છે. જો આવા ચહેરાવાળાઓનુ કપાળ વિશાળ હાય તેા તેએ મેાટી વ્યાપારી પેઢીના વહીવટી ખને છે. આ લેાકા વૈદ-ડાક્ટરીના ધંધામાં તેમજ કુદરતી ઉપચારાના નિષ્ણાત તરીકે પણ સારા યશ અને ધન ઉત્પન્ન કરી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
3
―
―
-
3
--
ૐ
www.umaragyanbhandar.com