________________
સ્વર – અવાજ
માણસનાં સ્વર પરથી પણ આપણે તેના સંબંધી ઘણું જાણી શકીએ છીએ.
હાથ, પગ, કાન એ બધી દ્રષ્ય વસ્તુ છે. આપણે તેને જોઈ શકીએ છીએ. તેના આકારને પિછાની શકીએ છીએ.
પણ અવાજ જોઈ શકાતો નથી, તે માત્ર સાંભળીજ શકાય છે. આશ્ચર્ય તો એ છે કે દરેક માણસનો સ્વર બીજા કરતાં જુદો માલમ પડે છે.
કોઇને અવાજ મંદ, કોઈનો ઘોઘરે, કેઈનો તીણે, કેઈને કોમળ, કોઇને મધુર, કેઈન ક્રોધી તથા કોઈને કર્કશ હોય છે. આમ વિવિધ પ્રકારના અવાજ માનવીના કંઠમાંથી બહાર નીકળે છે. આ વિવિધ અવાજો પાછળ અનેક કારણ છુપાયેલા છે.
અવાજ પરથી માનવીને ઓળખી શકાય છે. એક વખત સાંભળેલો અવાજ સામાન્ય રીતે ભૂલાતો નથી.
માણસની બેલવાની રીત
માણસોની બોલવાની રીત પણ અને ખી અને વિવિધ પ્રકારની હોય છે. કોઈ એકદમ ઝડપથી અટક્યા વગર બેલે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com