________________
ભાગે વહેંચાયેલે જણાઈ આવશે. આ ત્રણ ભાગો તે કપાળ, નાક અને મુખ–હડપચી. શારીરિક શક્તિથી કામ કરતાં માનવીને ચહેરે આવી રીતે સરખે ભાગે વહેંચાયેલો હોતો નથી. એના કપાળને ભાગ નીચે અને ઓછા હોય છે. નાકને ભાગ કે અને મુખ–હડપચીવાળો ભાગ બીજા ભાગની સરખામણીમાં મોટો હોય છે.
મગજશક્તિથી જે કામ કરે છે તેમના મગજને ભાગ સારી રીતે વિકસેલો હોય છે. તેમજ બીજા ભાગ પણ સારી રીતે ખીલેલા હોય છે. આવા ચહેરા ધરાવનારાઓ હેશિયાર, કુદરતી બક્ષીસ પામેલા, સુધારક અને આગળ પડતાં વિચાર ધરાવનારા નીવડે છે.
લાં પાતળે ચહેરે ઉત્સાહી મનોવૃત્તિ બતાવે છે. જે ચહેરો ચાખંડી હડપચીવાળ હોય તો તે આત્મશક્તિ અને સારી સહમજને અભાવ બતાવે છે. આવો ચહેરે ધરાવનારાઓ નજીવી બાબતમાં તકરારી નીવડે છે અને તેઓને પારકી પંચાત વહરવાની ટેવ પડી ગયેલી હોય છે.
કે ચાખંડ ચહેરે ધીરી અને જડ બુધ્ધિ બતાવે છે. આવા ચહેરાવાળાઓ વિચારમાં ધીરા, ચાલવામાં ધીમા, કામમાં મંદ અને કોઈપણ સ્થિતિમાં જરાય ઉચાટ ન કરે એવી વૃત્તિવાળા હોય છે. પરંતુ આ લોકે એકાદ વિચાર મનમાં લે અને કઢતાથી તેની પાછળ મડે છે તે પૂરું કર્યા પછી જ જપે છે.
પાંચ પ્રકારના ચહેરા
ચહેરા પાંચ પ્રકારના આવે છે અને તે નીચે મુજબનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com