________________
૨૯૪
કોઈ વાક્યના કટકા કરી કરીને બેસે છે, કઈ ધીરે તે કોઈ વિચાર કરતાં હોય તેવી રીતે બોલે છે. બેવડી બેલી ધરાવનારા માણસો
કેટલીક વ્યક્તિનાં બલવામાં બે પ્રકારનાં અવાજ પણ માલમ પડે છે. આવી કુશળતા ઘણું જ ઓછી વ્યકિત ધરાવે છે. શ્રીમતી સરોજીની નાયડુ કેયલના રણકાર જેવો અવાજ પણ કાઢી શકે છે અને ગર્જના કરતે પહાડી અવાજ પણ બતાવી શકે છે. અવાજમાં પરિવર્તન પણ થાય છે
માણસના અવાજમાં પરિવર્તન થયા કરે છે. આ પરિવર્તન તે જે સ્થિતિમાં હોય છે તેને આભારી છે. માનવીના હૃદયમાં જેમ ભિન્નભિન્ન લાગણીના પ્રવાહ વહે છે તેમ તેના અવાજમાં પણ ફેરફાર થયા કરે છે. અવાજ અને પ્રકૃતિ
શકિત માનવીને અવાજ કરૂણ અને આર્જવભર્યો હોય છે. પ્રફુલ્લ માનવીને અવાજ તાઝગીભર્યો અને તંદુરસ્ત માલમ પડે છે.
રોષથી જ્યારે માનવી વ્યાપ્ત બને છે ત્યારે તેના સ્વરમાં એક પ્રકારને કંપ હોય છે. આ કંપ તેનામાં ભયાનકતા આણે છે અને તેને લઈને તેને અવાજ પૂજતો માલમ પડે છે.
ઉશ્કેરાટભર્યો, આર્જવભર્યો, ગળગળો, દુ:ખ-શોકભર્યો, સ્વમાનશીલ, નીડર, કરૂણ, ધમકીભર્યો આદિ અનેક પ્રકારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com