________________
૨૮૫
મોટી કોન
મેટા મુખ અને મોટા નાકની જેમ મોટા કાન પણ કઢ વ્યક્તિત્વ રજુ કરે છે. જે કાનને આકાર બરાબર હોય અને તને મોટી ઢીલી બુટ્ટીઓ હોય છે તેવા કાન ધરાવનાર સાહિત્ય શેખીન નીવડે છે. મોટા અને આકાર વિનાના કાન ક્યારેક જાડી બુધિ બતાવે છે. કાન જે રાતાશ પડતા અને માંસાળ હોય તો પણ તે જાડી બુદ્ધિનું સૂચન કરાવે છે.
કાનના ત્રણ પ્રકાર
•
""
-
-
-
-
૧-–સુંદર આકારવાળો કાન ૨–ગળાં સાથે જોડાયેલી કાનની લાલી ૩–લાંબી લટકતી લાલી
મેટા કાનવાળા મનુષ્યમાં ચહેરાના વિભાગો તથા હાથ પગ અને હૃદય પણ મોટું હોય છે. જે જે પુરુષોએ પોતાને વ્યવહાર નિભાવવા ઉપરાન્ત પરેપકારી તથા લોકહિતનાં કામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com