________________
૨૮૨
સ્ત્રીઓની જીભનાં લક્ષણા
જે સ્ત્રીની જીભ લાલ કામળ હોય તે સ્ત્રી મીઠું મીઠું ભેાજન કરનારી થાય છે. જીભના આગળના ભાગ વિસ્તૃત હાય અને તે જો શ્વેત હોય તેા દુઃખની આગાહી કરાવે છે. પીળી જીભવાળી સ્ત્રીનું જળમાં મરણ થાય છે. કાળી જીભવાળી સ્ત્રી લડાઇ કયાની શેખીન અને પારકા ટટા ઘરમાં લાવનારી નીવડે છે. માટી જીભવાળી દરિદ્રી અને લાંબી જીભવાની ન ખાવા જેવી ચીજોનું ભક્ષણ કરે છે. વિશાળ જીભ ધરાવનારી સ્ત્રી ગવ અને મદથી છકેલી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com