________________
ર૭૮
ગયેલા, ઊંડા ઊતરી ગયેલા કે માંસપેશી વગરના સુક્કા રક્તહીન લાગતા હોય તે માનવી મંદાગ્નિ, બંધકેશ અને દમ-ખાંસી આદિ દરદોથી પીડાય છે. એમ નકકી સમજવું.
સ્ત્રીઓના ગાલના લક્ષણો
સ્ત્રીને હસતી વખતે ગાલમાં ખાડા પડતાં હોય તે તે વાંઝણી થાય છે અથવા તો તેને એક–એજ સંતાનો થાય છે.
જે સ્ત્રીના ગાલ કુવા જેવા ઊંડા હોય તે પરપુરુષની સાથે વિલાસ કરવાની કામના રાખે છે. આવી સ્ત્રી સ્વભાવે તામસી પણ હોય છે. જેના ગાલની ચામડી કર્કશ અને બહુજ જાડી હોય તે ધનનો અને કુટુમ્બનો નાશ કરે છે. જાડા અને ઉંચા ગાલવાળી સ્ત્રી પણ અશુભ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com