________________
ગાલ
✩
ગાલ પણ સ્વભાવ દ્દનના કાર્યોંમાં મદ્દદ કરે છે. આંખ, નાક, દાઢી વગેરેની જેમ એમાં પણ પ્રકાર આવે છે અને તે વિધવિધ ભાવ બતાવે છે. કાના ગાલ ગાળ, કાઇના ભરાવદાર, કાઇના ફીક્કા તા કાઇના અણીદાર હાય છે. કેટલાકનાં ગાલ એસી ગયેલાં તા કાઇના ઉપસેલા અને પહેાળા પણ હોય છે.
આખા અને ગાળાકાર ગાલ
આખા અને ગાળાકાર ગાલ મિત્રપ્રેમ અને સામાજિક કા કરવાની કુનેહશક્તિ બતાવે છે.
પાતળા ગાલ
પાતળા ગાલવાળા પેાતાના જ મિત્રમ`ડળમાં રાચનારા અને સાંકડા વર્તુળમાં રહેનારા નીવડે છે. દુન્યાદારીની એ વધુ પરવા કરતા નથી.
ગાલ નીચેના ભાગ તરફથી ગાળ વળેલા હાય તા તે ખાઉધરા સ્વભાવ બતાવે છે. પણ જે ગાલ સાધારણ રીતે વળેલા હાય તેા તે ઉદાર બુધ્ધિતુ સૂચન કરાવે છે.
ગાલ ઉપરની લાલીનું કારણ શું?
ગાલ ઉપર જે રંગ-લાલી જણાય છે તે માત્ર પ્રકૃત્તિના બંધારણને લઈને જ હોય છે. ગાળ ગુલાબી ગાલવાળા ચહેરામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com