________________
૨૭૪
સ્ત્રીઓની હડપચી કેવી હાવી જોઈએ ?
માંસાળ, કામળ, અને વાળ વગરની હડપચી સ્રીએ માટે શુભ ગણવામાં આવી છે. વાળવાળી, વાંકાચુંકા આકારની, ટૂંકી, અતિ ભરાવદાર હડપચી સારી ગણાતી નથી.
જે સ્ત્રીની દાઢીએ પુરુષની જેમ વાળ ઉગે તે સ્ત્રી ઘરમાં રહેલી લક્ષ્મીને દૂર કરે છે. આવા લક્ષણવાળી શ્રી દુશ્મના ઊભા કરે છે અને કુટુમ્બ ક્લેશને જન્માવી લેાકામાં અપમાન પામે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com