________________
२४०
છે કે-“આંધળા બની વિલાસી અને સ્વચ્છંદી રૂપરાણીઓ પાછળ ન ભમે. તેમને ખરા સ્વરૂપમાં પિછાને અને એ પિછાનવા માટેનું સાચ્ચે માર્ગ તેમના નેત્રો અવલોકવાન છે. એમની આંખ તમને એમના જીવનની સાચ્ચી વાત કહી દેશે.”
સ્ત્રીઓની આંખ શું સૂચવે છે ?
જે સ્ત્રીનાં નેત્ર લાલ ખુણાવાળા અને કીકી કાળા તારાવાળી હોય તે શુભ ગણાય છે. ઊંચા નેત્રવાળી સ્ત્રી વ્યભિ
જુહીથ એલીનની આંખમાં નિર્દોષતાનું તત્વ છે પણ તેનામાં કૃત્રિમતા અને આરામ લેતી વિલાસીતાની છાંટ પણ જણાય છે.
ચારીણું હોય છે. ગાયના જેવી પીંગળવર્ણની આંખવાળી સ્ત્રી સદા કામક્રીડા અને દુષ્ટ ચાળા કરનારી થાય છે. રાતી આંખવાળી–પતિઘાતિની ગણાય છે ને ગધેડાં જેવી આંખવાળી સ્ત્રી દુષ્ટ ગણાય છે. ડાબી આંખથી જે સ્ત્રી કાણી દેખાતી હોય તે વેશ્યા જેવું કામ કરે છે અને જમણી આંખથી જે કાણી જણાતી હોય તે સ્ત્રી વાંઝણી રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com