________________
લાંબી હડપચી
લાંબી હડપચી ધરાવનારે મજબુત મનનો, કામમાં ખંતીલે અને દ્રઢ ઈચ્છાશક્તિ ધરાવનારે હોય છે.
નાની હડપચી.
નાની હડપચી ધરાવનાર નબળા મનને અને અસ્થિર મને દશાવાળા હોય છે.
ગેળ હડપચી
ગોળ હડપચી દેખાવમાં ભલે સુંદર લાગતી હોય પરંતુ એ બહુ સારી ન કહી શકાય. એ હડપચી સ્વભાવની શ્રેષ્ઠતા બતાવતી નથી.
ગોળ અને માંસાળ હડપચી ઉડાઉ અને શોખીન મનવૃતિના દશંકરૂપ છે. આવી હડપચી ધરાવનારાઓ કામ કરવામાં ઢીલા અને આળસુ હોય છે. આ લોકે કલાને ઉત્તેજનારા દેખાય છે. પરતુ ખરી રીતે જોતાં તેમાં કલાન્યતા જ હોય છે.
ખંડી હડપચી
ખંડી હડપચી જકકી સ્વભાવ બતાવે છે. આવી હડપચી ધરાવનાર મક્કમ નિર્ણયશક્તિ ધરાવનારે અને પિતાના જ મંતવ્ય પર ચાલનારે હોય છે. મુખ્યત્વે આવી હડપચીવાળાઓ મોટા રાજદ્વારીઓ, જગતની મુક્તિ માટે લડનારા મહાપુરુષો અને ઊંડા તત્વજ્ઞાનીઓ માલમ પડી આવે છે.
ડૉકટરે સૈનિકે ઘણે ભાગે આવી હડપચી ધરાવે છે. જે આ જાતની હડપચી બીજા અંગો સાથે બરાબર બંધબેસ્તી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com