________________
૨૩૯
છૂટા દાંતવાળા વિદ્વાન બને છે. સફેદ રંગના દાંતવાળા માન પામે છે અને લાલ રંગના દાંતવાળા કપટી અને છે.
સ્ત્રીનાં દાંત કેવા હેાવા જોઇએ ?
જે સ્ત્રીના દાંત ગાયના દૂધ જેવા શ્વેત અને પુરા બત્રીસ હાય તે સ્ત્રી સૌભાગ્યવાન અને સુખી ગણાય છે. પીળા ધૂમ્રવર્ષોંના માટા અને લાંબા એ હારવાળા છીપ જેવા છૂટા છૂટા રહેલા દાંતા દુઃખ અને દુર્ભાગ્ય આણનારા છે. નીચેની દતપંક્તિ કરતાં ઉપરના ભાગમાં દાંત અધિક હાય તા તે સ્ત્રી પાતાની માતાને મારનારી થાય છે. વિક્રાળ દાંતવાળી ધણી વગરની અને વિરલા દાંતવાળી સ્ત્રીને વ્યભિચારિણી ગણવામાં આવી છે.
ચાર સ્વભાવવાળી સ્ત્રીના દાંતા પરની ચામડીમાં લેહી વધારે હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com