________________
૨૩૭
પ્રિયપાત્રી અને છે. તુટેલેા, ઝીણા, લાંખે, લુખેા એવા હાઠ દુર્ભાગ્યનું સૂચન કરાવે છે. કપિલવ† અને માટા હાઠ ધરાવનારી સ્ત્રી વિધવા બને છે અને ક્લેશ પામે છે.
સ્રીના નીચેના હાડ જાડા હાય, માઢું લેાહીથી ભરેલુ અને લખગાળ જેવી આકૃતિવાળું હાય, આંખેામાં તેજ ઓછું, કપાળ અને ગાલ પર વધુ પડતી ફીકાશ હાય તેવી સ્ત્રી સ્વ નિચે વનારી, એકલપેટી અને કંઇક ઉન્મત હોય છે. આવા લક્ષણા ધરાવનારી સ્ત્રીને સતાનેા ટકતાં નથી.
જે સ્ત્રીનું મુખ પહાળુ હાય, દાંતાની શ્વેત પંક્તિએની હારમાળા સરખી જ ચમકતી હોય, શરીર ઊંચુ હાય અને માથાના વાળ જાડા હાય તેવી સ્ત્રી દીર્ઘાયુષી અને સુખી ખને છે.
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com