________________
૨૬૫
પાતળા હેઠ
પાતળા હાઠવાળા માનવી અકુશવાળા સ્વભાવના, ખરાખ મગજવાળે અને મજબુત ઇચ્છાવાળો નીવડે છે. આવા હેાડવાળા માણસે। શિથિલ પ્રકૃતિના, સ્વાર્થ બુધ્ધિવાળા અને જકી હોય છે. તેઓ પેાતાની ઇચ્છાશક્તિ પર જ ચાલે છે.
આવા હાર્ડ ધરાવનારાએ ઘાતકી અને પ્રેમહીન હાય છે. તેએના હૃદયમાં સ-તા ચલાવવાની ભાવના જન્મે છે અને કાઇની આડખીલી તેએ સહી શકતા નથી.
હાઠના ખુણા
હોડનાં ખુણાએ પણ સ્વભાવને પરિચય કરાવે છે.
હોઠનાં ખુણા લખડતા હોય તેા તે શાન્ત સ્વભાવનું સૂચન કરાવે છે. ખુણા વળેલા હોય તા જક્કીપણું બતાવે છે.
હાઠનાં વિવિધ લક્ષણા
નીચેના હોઠ લટકતા હોય તે તે દ્રઢતા તથા નિશ્ચયની ઉણપ બતાવે છે. સ્વછંદી ચાલના મનુષ્યેાના મુખ મુખ્યત્વે નીચલા જડબા આગળથી ઉઘાડાં રહે છે.
નીચેના હોઠ ઉપરના હોઠની મધ્યમાં દબાયલે રહે તે તે ચારિત્રની પવિત્રતા બતાવે છે.
ઉપરના હોઠ લાંમા હોય તેા તે માનસિક સહનશક્તિ તથા વિસ્તૃત વિચાર બતાવે છે.
ઉપરના હોઠ ઉપસેલા હોય તેા તે ધરાવનાર માણસ મસ્તક કરતાં અંતરના અવાજને અનુસરનારા થાય છે. નીચેના હોટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com