________________
૨૧૩
હોઠ-આટ
માનવીના હાઠ પણ સ્વભાવદર્શનના વિષયમાં સારી જેવી માહિતી આપે છે. હોઠ એ ચહેરાની સુંદરત!નુ એક મુખ્ય અંગ છે. હોઠ ખરાખર વ્યવસ્થિત ન હોય, એ જાડા પાતળા હોય કે પછી એ મેડાળ હોય તેા તે આખા ચહેરાની સુન્દરતાને મારી નાંખે છે.
૫.
૧ જાડા હાઠ. ૨ કામદેવના ધનુષ જેવું મુખ. ૩ વળેલા આકારવાળા હાઠ. ૪ પાતળા હાઠ. ૫ લખડતા હાઢ. ૬ ઉપરના લાંબા હાઠવાળું મુખ.
સીએની સુન્દરતા જેવી રીતે આંખના ભવાં, નાક વગેરે ઉપર આધાર રાખે છે તેવી જ રીતે તે હોઠ ઉપર પણ આધાર ધરાવે છે. કેવા હોઠ સુન્દર ગણાય તે માટે અનેક અલગ અલગ મત પ્રચલિત છે. પરન્તુ મુખ્યત્વે કરીને સુંદર, સપ્રમાણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com