________________
૨૬૧
ખોટી છે. કયારેક એ ઉલટું પરિણામ પણ આણે છે. અને સારા આકર્ષક મુખવાળે માનવી કપટી, કૂર અને ક્રોધી પણ નીવડે છે.
આમ છતાંય મુખ ગમે તેવું હોય તે સારું હોય કે કદરૂપું હોય તે પણ તે માનવીના સાચ્ચા સ્વભાવને નગ્ન સ્વરૂપમાં પ્રકટ કરી દે છે.
કામદેવના ધનુષ જેવા મુખવાળો
કામદેવના ધનુષના જેવા મોઢાવાળો માનવી દેખાવ અને આકર્ષક લાગે છે. આવા મેઢાવાળા માણસો સ્વભાવે ભપકાદાર અને મોજશોખના શોખીન બને છે. સ્ત્રીઓ પ્રત્યે આવા મુખવાળાઓ વધુ રસ લે છે અને તેમને રાજી રાખવા અધિક પ્રયત્ન કરે છે. આવા મુખવાળી સ્ત્રીઓ માયાળુ અને કેળા સ્વભાવની હોય છે.
આવા મુખવાળા માનવીઓનો સ્વભાવ એકસર અને હઠીલે હોય છે. તેમનામાં દયા, ખરાબમણું, તર્કજ્ઞાન અને સાચું, છેટું સમજવાની શક્તિઓ સારા પ્રમાણમાં હોય છે. આવા માનવીઓ પોતાના કરતાં બીજાઓના માનસને વધુ સારી રીતે પિછાની શકે છે.
મોટાં મોઢાંવાળો સ્વભાવ કેવો હોય છે?
જેનું મોટું મોટું હોય તે વિશાળ મનવાળો, સહનશક્તિ પૂર્ણ અને ઉદાર હૃદયી હોય છે. આવા મુખવાળે માનવી વિચાર અને વર્તનમાં ઉદાર હોય છે. જો મુખ ખુણા તરફથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
વિચારી રહૃદયી છે. વિશાળ મન