________________
૨૫૯
છે.
જ
નાકને સામુદ્રિક શાસ્ત્રની દ્રષ્ટિએ વિચાર
જે માનવીનું નાક પોપટના જેવું હોય છે તે સુખી થાય છે. શુષ્ક નાકવાળે ઘણું જીવે છે. જેનું નાક કપાઈ ગયેલું હોય છે તે પરસ્ત્રીગમન કરનારે થાય છે. લાંબા નાકવાળે સૌભાગ્યવાન હોય છે. જેનું નાક ખેંચાવલું ને બેઠા ઘાટનું હોય છે તે ચોર બને છે. ચીબા નાકવાળો સ્ત્રી હત્યારે
શ્રીમતી સરેજીની નાયડુ અને જેના નાકનો આગલો
જેમનું લાંબુ નાક કવિત્વ ભાગ આડે હોય છે તે
શક્તિનાં સૂચકરૂપ છે. ધનવાળા બને છે. જેનું નાક જમણી બાજુએ વાંકુ વળી ગયું હોય તે ખાઉધરે અને કપટી બને છે
કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com