________________
૨૫૦
ધાર્મિક પુરુષાનાં નાક
નાક ઉપરથી મનુષ્યના મનની દ્રઢતા જાણવામાં આવે છે, નાક ઉપરથી ધાર્મિકપણું જોવામાં આવે છે. જેટલાં સાચા ધાર્મિક પુરુષા હોય છે તેનાં નાક લાંબા જ હાય છે. યાવાન તથા બુધ્ધિમાનનાં નાક પણ લાંબા હોય છે. લાંબા નાકવાળા બધી રીતે સુંદર પ્રકૃતિના માલમ પડયા છે.
(કું—અને એન્ડ્રુ નાક
ટૂંકા અને એઠા નાકનાં માણસા ખરાબ સ્વભાવના હોય છે. સાક્રેટીસનું નાક એન્ડ્રુ હતુ. તે ઘણા ધાર્મિક હતા એવી તેની લેાકામાં ખ્યાતિ હતી. એક વખતે કાઇ ન્યાતિષીએ આવીને તેને કહ્યું કે તમે ખરાબ સ્વભાવના છે. સેક્રેટીસના શિષ્યા આ સાંભળી ગુસ્સે થયા. પણ સેક્રેટીસે તેમને શાન્ત પાડીને કહ્યું—મારા સ્વભાવ ખરાખ છે તેમાં શક નથી. મેં તેને રોકી રાકીને સારા કર્યાં છે.'
સ્ત્રીનું નાક કેવુ હાવું જોઇએ?
ગાળાકાર અને નાના છિદ્રવાળું નાક સ્ત્રીએ માટે અતિ ઉ-તમ ગણવામાં આવ્યુ` છે. જે સ્ત્રીના નાકના આગલા ભાગ સ'કાચાયલા હોય અને રાતા હાય તેવી સ્ત્રી વૈધવ્ય ભાગવે છે. ખેડેલા નાકવાળી કુટ્ટણી બને છે. જેનુ નાક ઘણું જ નાતું અથવા માટુ હાય છે તે કજીયાખાર અને લડાટટાની શેખીન મને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com