________________
૨૫
સારી રીતે પહેાળા હાવા જોઇએ. જો તેમ ન હેય તેા હલકટવૃત્તિ અને અવિશ્વાસુ મનેાવૃત્તિ પ્રકટ કરે છે.
PREADAS
શ્રીમતી કમલાદેવી
ચટ્ટેાપાધ્યાય. જેમનું નાક પ્રમાણસર તમા દાંડીને આકાર ઘાટીયેા છે જે સર્જન શકિત, રોકતા કલામય પ્રકૃતિ બતાવે છે.
તથા
સ કાચાયલું નાક નબળા હૃદયની નિશાનીરૂપ ગણાય છે.
લાંબુ નાક
લાંબા નાકા વધુ પાતળાં ન હાય તેા તે મજબુત અનાદ્ધિ અતાવે છે. આવા નાકવાળાએ
ભપકાદાર
સ્વભાવનાં અને હકુમત રાખનારા નીવડે છે.
મેટાં નાકવાળાએ કટકટીનાં સોગેામાં લાંખી બુદ્ધિ વાપરી ધીરજપૂર્ણાંક સ’જોગાના સામને કરે છે.
નાક ો અણી આગળથી લટકતું હોય તેમ તે શંકાશીલ સ્વભાવ બતાવે છે.
પહેાળા નસ્કારા શું સૂચવે છે?
જેનાં નસ્કારાં પહેાળાં હોય તે સર્જનાત્મક શક્તિવાળા, હિંમતવાન અને વિચારશક્તિવાળા બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com