________________
૨૫૭
લાંબા તથા આગળ પડતાં નાકવાળાઓ બહાદુર હોય છે. તેઓ જે કામ માથે લે છે તે પાર પાડવા માટે ખંતથી મંડયા
રહે છે. મહાત્મા ગાંધીજી, મહાન નેપલિયન, રવિન્દ્રનાથ ટાગોર, મહર્ષિ દયાનંદ, શિવાજી, પ્રતાપ, નેલ્સન આદિનાં નાક લાંબાં હતાં. નાકના ઉપરથી ગુણ પારખનારાઓએ સિદ્ધ કર્યું છે કે લાંબા નાકવાળાઓ હિંમતવાન તથા
અક્કલવાન હોય છે. આર્ય સમાજના ઉથાપક સ્વામી દયાનંદનું
ફિલ્સફેના નાક નાક લાંબુ હતું. જે ધાર્મિક મનોવૃત્રિ બતાવે છે.
લાંબા નાકમાં પણ
પાછા ભેદ હોય છે. કોઈ લાંબા નાવાળા ધ્રા હોય છે તે કેઈિ મોટાં રાજદ્વારી કે કવિ હોય છે. ફિલ્સના નાક કંઈક બેઠા હોય છે.
કવિઓના નાક
કવિઓના નાક લાંબા હોય છે પણ તે લંબાઈ યોધ્ધાઓ અને ફિલ્સના નાક જેવી હોતી નથી. મિલ્ટન, ડાંટે, ગાથે વગેરે કવિઓ અને ફિસુફેના નાક પણ આવાજ હતાં.
ભ. ૧૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com