________________
२६४
ઉપસેલો હોય તો તે મગજની બુદ્ધિને અનુસરનાર બને છે. ઉપરને હોઠ લાંબે હોય તે ધરાવનાર આત્મપ્રેમી નીવડે છે.
હોઠના લાલ ભાગમાં વહાલ, પ્રેમની નિશાની રહેલી છે. હોઠના લાલ ભાગમાં જો કરચલીઓ, કાપા હોય તો તે વફાદારી,
મિત્રતાનું ચિન્હ છે. પરતુ આવા હોઠ જે તદન સાફ હોય તે તે અવિશ્વાસુ સ્વભાવ બતાવે છે.
STD 5
હોઠ છૂટા હોય તો તે બકબકાટ અને બડાઈખોર સ્વભાવ બતાવે છે.
સામુદ્રિકશાસ્ત્રની દ્રષ્ટિ
એ વિચાર કરીએ તો સુંદર હેઠ, કાળી ભ્રમર અને રાતા હોઠવાળે રાજા અને ગોળ મુખાકૃતિવાળે રવ. કમળા
કમળના જેવા હોઠવાળો નહેરનો ચહેરો.
ધનવાન બને છે. પાતળા સૂક્ષ્મ હોઠવાળે ધન વગરનો થાય છે. ફાટેલા, ભાંગેલા અને કુરૂપ હોઠવાળ ધનહીન બને છે. જેને ઉપરનો હોઠ લાલ હોય તે સુખી અને સંપત્તિ ભોગવનારે થાય છે. જેના હોઠ લુખા હોય છે તે કંગાળ અને દરિદ્રી બને છે. જે સ્ત્રીનાં નીચલા હોઠ
લાલ, ગોળ, સ્નિગ્ધ અને રેખાથી શોભતા હોય તે સ્ત્રી રાજાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com