________________
v.s
દાઢી
– હડપચી
-
માઢા પરનું આ અંગ પણ મનુષ્યનાં લક્ષણ પારખવામાં સચેાટ મદદરૂપ થઇ પડે છે.
અણીદાર હડપચી
અણીદાર હડપચીવાળા (ચિક્ષુક) માનવી વિચારો અને મુખમાં ટૂંકા હેાય છે. એનામાં જીજ્ઞાસાવૃતિ અધિક પ્રમાણમાં
≈
દાઢી હડપચીના પ્રકારો
} } }
નં. ૧—અણીદાર હડપચી નં. ર—ચાખડી હડપચી નં.૩—ઉપસેલી
હડપચી
હાય છે. હડપચી અણીદાર પરન્તુ સીધી લાઇનમાં વળેલી હાય તા તે માણસના સ્વભાવ પ્રેમાળ અને કલારસિક બંને છે. આવી દાઢીવાળા પાતાનુ જીવન સહેલાઈથી પસાર કરે છે. એ સૌન્દર્ય, સચ્ચાઇ અને કુદરતને ચાહનારા બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com