________________
સુખ અને હાઠ
✩
મુખ
કેટલાા માને છે કે આંખ કરતાં મુખ ઉપરથી માણસની ખાસિયત, તેનું ભવિષ્ય સચાટ અને સારી રીતે જોઇ શકાય છે. તે પણ વધુ મત તેા આંખને જ મળશે. મુખ ઉપરથી પણ માણસના સ્વભાવની પરીક્ષા થઈ શકે છે અને તે તદ્દન ખરી પણ પડે છે.
એનું કારણ સ્પષ્ટ છે. મુખનેા કુદરતી આકાર છૂપાવી શકાતા નથી, તેમજ તે ફેરવી શકાતા પણ નથી. અને આથી જ તેનુ સ્વભાવલક્ષણ સચાટ રીતે જોવાય છે.
મુખનું કા
મુખ એ જુસ્સા અને લાગણી બતાવવાનું કામ કરે છે. એને કાબુમાં રાખવાની શક્તિએ મગજના આગલા ભાગમાં રહેલી છે. એ શક્તિએના કરતાં આપણા જીસ્સાઓ અને ભાવા વિશેષ મળવાન હાવાથી તેના ઉપર આપણા અધિકાર સ્થાપવા માટે આપણને ઘણા જ દ્રઢ નિશ્ચય અને મજબુત ઇચ્છાશક્તિ વાપરવી પડે છે.
મુખ સારૂ અને સુંદર હાય તેના સ્વભાવ પણ સારા હ્રાવે જોઇએ એવી સાધારણ સમજ લેાકામાં છે પરન્તુ આ માન્યતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com