________________
૨૫૫ આ નિશાની લાગણીવશતા અને સહિષ્ણુતા બતાવે છે. પાતળું અને વળેલું નાક
નાક પાતળું અને સુંદર રીતે વળેલું હોય તો તે ધરાવનાર ઉશ્કેરાય એવો અને લાગણીવશ હોય છે. આવા નાકવાળો પારકી લડાઈને વહોરી લેનારે થાય છે. એનું મન સાંકડું હોય છે.
'
આ વું ના ક ધરાવનારાઓ સૌન્દર્યપૂજક પણ હોય છે. કેટલાક તો કલા અને સાહિત્યનાં શોખીન પણ પ્રભાવશાળી મુખમુદ્રા, ગાળ સ હોય છે.
ચહેરો અને સમતોલ પ્રમાણુવાળી નાકની
દાંડી બતાવતી એક આકૃતિ. જે માણસે જોઈ વિચારીને ચાલે છે, તેમનાં નાક છેડાથી વધુ પ્રમાણમાં વળેલાં હોય છે. સપાટ નાકવાળાઓ કામાતુર, ઘાતકી અને મિત્રતા માટે નાલાયક હોય છે.
નાકની દાંડી
નાકની દાંડી છે બેસી ગયેલી હોય તો તે એક મોટું દુર્લક્ષણ ગણાય છે. આ નિશાની નિર્દયતા, સપ્તપણું, હઠાગ્રહ
અને વિચારશક્તિની શુન્યતા દાખવે છે. આંખની વચ્ચેનો ભાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com