________________
૨૫૩
તેના આકાર સાવ જ અલગ પડી જાય છે. દાખલા તરીકે નીચે અને સીદી જાતિના માનવીએનાં નાક 'જો જોયાં હશે તેા તદન વિચિત્ર પ્રકારનાં લાગશે. આવી જ રીતે ચીનાએ અને જપાનીસેાનાં નાક પણ આપણને આપણા નાક કરતાં જુદી જ તરેહનાં જણાશે.
રામન નાક
મારું નાક ભલે સુંદર લાગતું ન હેાય તા પણ તે મજદ્યુત વ્યકિતત્વ, દ્રઢ કા શક્તિ અને ઉપયાગીપણું બતાવે છે. જો તે ટેકાવાળુ હાય તા અંગ્રેજે તેને રામન નાક તરીકે પિછાને છે. આખું નાક હિંમત, સ્પષ્ટ ન્યાયશક્તિ અને કાર્યદક્ષ સ્વભાવનુ સૂચન કરે છે. રાણી લીઝામેથ, વેલીગ્ટન વગેરેને રામન નાક હતાં.
યાહુદી નાક
જો એ નાક માંસાળ અને વળાંકમાં વળેલું હોય તા તેને યાહુદી નાક (Jewish Nose) કહેવામાં આવે છે. આ નાકને અંગ્રેજ લેાકેા સૌથી સુંદર, દેખાવડું અને આકર્ષક ગણે છે. આવા નાકવાળે મજબૂત મનશક્તિવાળા, કાય ચતુર અને તીક્ષ્ણમુદ્ધિવાળા નીવડે છે. આવું નાક ધરાવનારા પ્રથમ વર્ગના વ્યાપારી બને છે અને પતિ તેમજ પિતાપદને સારી રીતે શેાભાવે છે. આ નાક પહોળું હોય તેા તે લેાભતિ બતાવે છે. ગ્રીસીયન નાક
સીધાં અને સુંદર રીતે વળેલા નાકને અંગ્રેજો ગ્રીસીયન ( Grecian ) નાકથી પિછાને છે. આ નાક લંબાઇમાં સહેજ ટૂંક આવે છે. કલા, સૌન્દ્ર અને પ્રેમનું એ સૂચક ચિન્હ છે. આવા નાકવાળા કલાપ્રેમી પણ હોય છે. સીએનું આવું નાક હાય તા તે તેને સૌન્દર્યાં અપે છે. આવી સ્ત્રીએ ગરીબ ઘરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com