________________
ઉપર
માણસમાંથી ૨૫ ટકા અપરાધીઓ માલમ પડે છે. ચપટા નાકવાળામાંથી સેંકડે ૪૦ ટકા અપરાધીઓ અને સાધારણ નાકવાળાઓમાંથી ૧૨ ટકા અપરાધીઓ માલમ પડયા છે. નાક ઉપરથી માનવીને સ્વભાવ જાણવામાં આવે છે તેમજ નાકના મેરા નાના ઉપરથી અપરાધીઓની પિછાન પણ માલમ પડી આવે છે.
નાક વતી આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ. જેનું નાક મોટું હોય છે તેને શ્વાસ લે સહેલો થઈ પડે છે. વાસના વધઘટપણાથી હિંમત, નાહિંમત તથા છાતી કઢ, કમજોર થાય છે; અને તેના ઉપરથી તેના ગુણ અવગુણ પણ જાણવામાં આવે છે. જુદી જુદી પ્રજાઓના નાક
મુખના બીજાં અંગે કરતાં નાકની એક વિશેષતા છે. એની આ વિશેષતા એ છે કે કેટલીક જાતિઓમાં નાકનું કદ,
(2/30 / //
(
39
S
CC
7
૧–ચાહુદી નાક મજબુત મનશકિતઓ અને કાર્યદક્ષતા બતાવે
છે. તીક્ષ્ણ બુદ્ધિના સૂચકરૂપ પણ એને ગણવામાં આવ્યું છે. ૨-દ્રઢ મનોબળ અને અગમબુધ્ધિ દર્શાવે છે.
–ગ્રીસીયન નાક : કલા, સૌન્દર્ય અને પ્રેમ બતાવે છે. ૪–ટૂંક નાક: હિંમતવાન પણ હઠાગ્રહી સ્વભાવ બતાવે છે. ૫-ઉદ્યમી, વિશ્વાસુ રવભાવ અને આનદી અને દશાનું સૂચન
કરાવે છે. –ટૂંક અને જાડું નાક જંગલી સ્વભાવ બતાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com