________________
૨૪૭
ભવાનાં લક્ષણા
જેના ભવાં ધનુષનાં જેવા વાંકા હાય અને તે જો ગુળાવાળા થઈને ઉપર વળેલા હાય તા તેવા ભવાંવાળા ગતિ, ભાવનામાં મહત્વાકાંક્ષી, સૌન્દર્યનાશાખીન અને ઝાઝમકને પસંદ કરનારા બને છે.
ભવાં નીચા બહારની તરફ ઝુકેલાં અને આગળ વધેલાં હાય તા તે ધરાવનારમાં વિચારશક્તિ, બુદ્ધિની સૂક્ષ્મતા, વિચારની ગ`ભીરતા તથા શાષકશક્તિની વિપુલતા ભરેલી હાય છે. ડારવીન, ગ્લેંડસ્ટન, લિવિન્સ્ટન આદિ મહાન નરાના ભવાં આવા જ હતાં.
ભવાં આંખની પાસે–પાસે હાય તા ચરિત્રની દ્રઢતા, ગંભીરતા તેમજ એકનિષ્ઠતા પ્રકાશ પામે છે. ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના ભવાં આવા પ્રકારના હતાં.
ભવાં આંખથી સમાન અંતરે ઉપર હાય તા ચપળતા, ઉદ્યમ તથા ખંતીલા સ્વભાવની ઉણપનું સુચન કરાવે છે.
ભવાં પાતળા તથા આંખથી દૂર હાય તા તેનામાં સુક્ષ્મ બુદ્ધિ અને દ્રઢ મનના અભાવ હાય છે. આવા માણસા કદીપણુ વિચારશીલ થતાં નથી.
ભવાં સૂક્ષ્મ અને સરમાં હાય તેા તેવાનુ મન ઉચ્ચ વિચારવાળું, બુદ્ધિયુક્ત સ્વભાવવાળુ અને ઉત્તેજક સ્વભાવવાળું
હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com