________________
૨૪૫
રાત્રિના અગિયાર વાગે જન્મ હોય તેા આંખ લાલ-કાળા રંગના મિશ્રણવાળી હાય છે. આ નિશાની રાજ્યના આશ્રય અપાવનારી તેમજ કીતિ આપનારી થાય છે.
જે માણસની ભ્રકુટીની ઉપરના ભાગ ડાબી બાજુથી ઊંચે અને કઠણ માલમ પડે તેના જન્મ ઉત્તરાયણમાં અને જમણી બાજુની ભ્રકુટીની ઉપર કઠણ માલમ પડે તેા દક્ષિણાયનમાં જન્મ સમજવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com