________________
૨૪૮
ભવાં કકરા, જાડા, અસમાન હોય તે તે હૃદયની કઠોરતા તેમજ નિષ્ઠુરતા બતાવે છે.
ભવાંના થાડાંક પ્રકારો અને તેના ગુણ દોષ
ભવાંના થેાડાંક પ્રકારા નીચે ચિત્રમાં બતાવી તેનાં ગુણદાય કહેવામાં આવ્યા છે. ઉપરથી ક્રમવાર એ ગણવા.
આકૃતિન
૧ માં જણાવ્યા મુજબ જેનાં ભવાં હાય તે
માણસ બહુ જ નિ શ્ચ યા મ ક બુદ્ધિવાળા અને દયાળુ સ્વભાવથી પર રહેનારા થાય છે.
}}}} }}}}}
૩
*
આકૃતિન
૨ માં જણાવ્યા પ્રમાણેના ભવાં
વાળા માનવી પેાતાની કરો
ખંતથી પુરી કરનારા અને સામા માણસને મહેનત કરીને પણ સતેાષ આપનારા નીવડે છે. આવા ભવાંવાળા શાન્તિ ક રહીને બીજાને પણ સુખે રહેવા દે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com