________________
૨૪૨
આંખની પલક
જેની આંખ બે પલક મારીને કરે છે તે ધનવાળ થાય છે. ત્રણ પલક મારીને રહી જતી આંખવાળો સુખી બને છે. ચાર પલક મારીને રહી જાય એવી આંખવાળે મોટે લક્ષાધિપતિ બને છે. પાંચ વખત પલક મારી રહી જતી હોય તો તેવી આંખવાળે દીર્ધાયુષી બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com